મહુવા નાગરિક બેંક ચૂંટણી: 27 સપ્ટેમ્બરે 9,701 સભાસદો મતદાન કરશે

મહુવા નાગરિક બેંક ચૂંટણી: 27 સપ્ટેમ્બરે 9,701 સભાસદો મતદાન કરશે

મહુવા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં પૂર્વ મંત્રી આર.સી. મકવાણા અને ધારાસભ્ય શિવા ગોહિલની પેનલો વચ્ચે સીધો મુકાબલો છે. 27 સપ્ટેમ્બરે 9,701 સભાસદો 31 ઉમેદવારોના ભાવી નક્કી કરશે. આ ચૂંટણીની અસર બેંકિંગ નીતિઓ અને ભાવનગર જિલ્લાના રાજકીય સમીકરણો પર પણ પડશે.

Source: Gujarat First

More in Politics

Read the live feed on ZapIndies