જેતપુરમાં હડકાયા શ્વાનનો હુમલો, 12 લોકો ઘાયલ

જેતપુરમાં હડકાયા શ્વાનનો હુમલો, 12 લોકો ઘાયલ

જેતપુરમાં એક હડકાયા શ્વાને અલગ-અલગ વિસ્તારોમાં 12થી વધુ લોકોને લોહીલુહાણ કર્યા છે, જેમાં બાળકો અને શાળાના વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે. ખોડપરા, નવાગઢ, સત્યમ પાર્ક અને મોટા ચોક સહિતના વિસ્તારોમાં ભયનો માહોલ છે. ઘાયલોને હોસ્પિટલમાં એન્ટી-રેબીઝ રસી અને સારવાર આપવામાં આવી છે. નાગરિકોએ પાલિકા સામે આક્રોશ વ્યક્ત કરીને શ્વાનોને પાંજરે પૂરવાની માંગ કરી છે.

Source: Gujarat First

More in Top Stories

Read the live feed on ZapIndies