ઓક્ટોબર 2026માં બે મોટા જ્યોતિષીય યોગ બની રહ્યા છે. 9 ઓક્ટોબરે શનિ ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશશે, જેનાથી વૃષભ, મિથુન, કન્યા, મકર અને તુલા રાશિને કરિયર અને આર્થિક લાભ થશે. 17 ઓક્ટોબરથી સૂર્ય-શુક્રના શુક્રાદિત્ય રાજયોગથી મેષ, કર્ક, કન્યા અને તુલા રાશિને ધનલાભની શક્યતા છે.
ઓક્ટોબરમાં શુક્રાદિત્ય અને શનિ નક્ષત્ર પરિવર્તન, 5 રાશિઓને લાભ
Source: VTV Gujarati