27 સપ્ટેમ્બર, 2026ના રોજ બપોરે 1:25 વાગ્યે સૂર્યદેવ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાંથી નીકળીને હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કરશે. તેઓ 10 ઓક્ટોબર સુધી હસ્ત નક્ષત્રમાં રહેશે. જ્યોતિષશાસ્ત્ર મુજબ, મેષ, કર્ક, સિંહ, કન્યા, વૃશ્ચિક અને મીન રાશિના જાતકોને કારકિર્દી, વ્યવસાય અને આર્થિક બાબતોમાં લાભ થવાની સંભાવના છે, જ્યારે અન્ય રાશિઓએ સાવચેતી રાખવી પડશે.
27 સપ્ટેમ્બરે સૂર્યનું નક્ષત્ર પરિવર્તન, 6 રાશિઓને લાભ
Source: VTV Gujarati