હવામાન વિભાગે દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં બિહાર, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, છત્તીસગઢ અને ઓડિશામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન આગળ વધતાં આગામી બે દિવસ વરસાદ તીવ્ર રહેશે. ઉત્તર પ્રદેશમાં 36 જિલ્લામાં રેડ એલર્ટ સાથે શાળા-કોલેજોમાં રજા, બિહારમાં કોસી નદી ભયજનક સપાટી વટાવતાં કર્મચારીઓની રજા રદ.
22 રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, 8 રાજ્યોમાં કડક ચેતવણી
Source: TV9 Gujarati