શ્રાદ્ધ પક્ષમાં પિંડદાન, તર્પણ અને દાન-પુણ્ય કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. અન્ન દાનને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે, જ્યારે કાળા તલનું દાન પણ શુભ ગણાય છે. ગૌ દાન અથવા ગૌશાળામાં ચારો-ગોળ દાન કરવાથી મોક્ષ મળે છે. જરૂરિયાતમંદને વસ્ત્ર દાન કરવું પણ શુભ મનાય છે.
શ્રાદ્ધ પક્ષમાં અન્ન, તલ અને વસ્ત્ર દાન શુભ
Source: VTV Gujarati