દિલ્હીમાં પંડિત દીનદયાલ ઉપાધ્યાયની 110મી જયંતીના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હાજરી આપી. ફિલ્મ 'હનુમાન અંશ'ના ગાયક સાધુ એસ. તિવારીએ 'જબ જિદ પર આ ગઈ પાર્વતી' ભજન રજૂ કર્યું, ત્યારે મોદી ખંજરી લઈને તાલ સાથે જોડાયા. આ ક્ષણની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
પંડિત દીનદયાલ ઉપાધ્યાયની 110મી જયંતી પર મોદીએ ખંજરી વગાડી
Source: VTV Gujarati