ગુજ્જુ લવગુરુ ચંદન રાઠોડને અંતિમ વિદાય, કિંજલ દવેએ પરિવારને સાંત્વના આપી

ગુજ્જુ લવગુરુ ચંદન રાઠોડને અંતિમ વિદાય, કિંજલ દવેએ પરિવારને સાંત્વના આપી

સોશિયલ મીડિયા સ્ટાર 'ગુજ્જુ લવગુરુ' ચંદન રાઠોડના અકસ્માતમાં અવસાન બાદ સૂઈગામમાં તેમની ઉત્તરક્રિયા યોજાઈ. ગાયિકા કિંજલ દવેએ તેમના નિવાસસ્થાને જઈ પરિવારને ભાવભીની સાંત્વના આપી અને યુવાનોને બાઈક ચલાવતી વખતે હેલ્મેટ પહેરવાની અપીલ કરી. ગુજરાતના કલાકારો અને ચાહકો શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

Source: Gujarati Jagran

More in Entertainment

Read the live feed on ZapIndies