રીતેશ-જેનિલીયાએ પરિવાર સાથે ઉજવ્યો ગણેશ વિસર્જન ઉત્સવ

રીતેશ-જેનિલીયાએ પરિવાર સાથે ઉજવ્યો ગણેશ વિસર્જન ઉત્સવ

બોલિવૂડ કપલ રીતેશ દેશમુખ અને જેનિલીયા ડિસોઝાએ અનંત ચતુર્દશીના દિવસે પોતાના ઘરે જ ઈકો-ફ્રેન્ડલી રીતે ગણપતિ બાપ્પાનું વિસર્જન કર્યું હતું. તેમણે કૃત્રિમ ટાંકીમાં માટીની મૂર્તિનું વિસર્જન કરી પર્યાવરણ સુરક્ષાનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે પરંપરાગત પોશાકમાં સજ્જ દંપતીએ બંને દીકરાઓ સાથે ઢોલના તાલે ડાન્સ કરીને ઉજવણી કરી હતી.

Source: VTV Gujarati

More in Entertainment

Read the live feed on ZapIndies