રાત્રે પગની નસ ખેંચાવવી (નોક્ટરનલ લેગ ક્રેમ્પ્સ) એ સામાન્ય પરંતુ ત્રાસદાયક સમસ્યા છે, જે ઊંઘમાં ખલેલ પહોંચાડે છે. NHS મુજબ, આ દુખાવો થોડી સેકંડથી લઈને 2-3 મિનિટ ચાલે છે. ઉંમર, ડિહાઈડ્રેશન, અતિશય શ્રમ, ગર્ભાવસ્થા અને કેટલીક દવાઓ તેના કારણો છે. તાત્કાલિક રાહત માટે પથારીમાંથી ઊભા થઈને પગ સીધા રાખવા, સ્ટ્રેચિંગ, શેક કે મસાજ કરવો. વારંવાર થાય તો ડોક્ટરની સલાહ લેવી.
રાત્રે પગની નસ ખેંચાવે તો તરત ઊભા થવું: NHS
Source: Gujarat First