હાર્ટ અટેકનું જોખમ માત્ર બેડ કોલેસ્ટ્રોલ સુધી મર્યાદિત નથી. હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ કે બોર્ડરલાઈન સુગર, ઊંઘની ઊણપ, સુસ્ત જીવનશૈલી અને તમાકુ-સિગારેટનું સેવન પણ હૃદયને નબળું પાડી શકે છે. નિયમિત બ્લડ પ્રેશર અને સુગર તપાસ, 7-8 કલાકની ઊંઘ, કસરત તથા તમાકુથી દૂરી હૃદયને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થઈ શકે છે.
હાર્ટ અટેક માત્ર કોલેસ્ટ્રોલથી નહીં, આ 5 કારણો પણ જવાબદાર
Source: TV9 Gujarati