મહારાષ્ટ્ર FDA કમિશનર તુકારામ મુંઢેએ ગાંધીનગરની ખાનગી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતાં ભારતમાં ફૂડ સેફ્ટી નિયમોના અપૂરતા પાલન અંગે ચિંતા વ્યક્ત કરી. તેમણે જણાવ્યું કે ખાદ્ય સુરક્ષા સીધી જાહેર આરોગ્ય સાથે જોડાયેલી છે અને બિન-ચેપી રોગોનો 65-70% બોહ ખોરાકની ગુણવત્તા સાથે સંબંધિત છે. તેમણે શાળાઓની આસપાસ 50 મીટરમાં HFSS ખાદ્ય પદાર્થોના વેચાણ પર પ્રતિબંધનો ઉલ્લેખ કર્યો.
ફૂડ સેફ્ટી નિયમોનું પાલન નથી: તુકારામ મુંઢે
Source: News18 Gujarati