ગુજરાત CID ક્રાઇમે ભારતીય નેશનલ જનતા દળના પ્રમુખ સુરેન્દ્ર ગજેરા અને CA આદિલ સૈયદ સહિત 5 હોદ્દેદારો સામે બોગસ દાન કૌભાંડમાં ગુનો નોંધ્યો છે. આવકવેરા વિભાગની તપાસમાં પક્ષે રૂ. 1143 કરોડથી વધુનું બોગસ દાન દર્શાવી હવાલા મારફતે નાણાં પરત કર્યાનું ખૂલ્યું છે, જેનાથી સરકારી તિજોરીને રૂ. 343 કરોડનું નુકસાન થયું છે.
બોગસ દાન કૌભાંડમાં પક્ષના 5 હોદ્દેદારો સામે ગુનો
Source: Gujarat First