જામનગર પંથકમાં દરેડ જીઆઇડીસી, કાલાવડ અને મોટી ખાવડીમાં પોલીસે અલગ-અલગ દરોડા કરીને દારૂની બોટલો સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા છે. દરેડ જીઆઇડીસીમાં વિદેશી દારૂની ૬ બોટલ સાથે મુકેશ દામા પકડાયો, જ્યારે તેને દારૂ પૂરો પાડનાર પિન્ટુ પરમાર ફરાર છે. કાલાવડમાં ૭ ચપલા અને મોટી ખાવડીમાં ૧ બોટલ સાથે બે શખ્સો ઝડપાયા.
જામનગર પંથકમાં દારૂ સાથે ત્રણ ઝડપાયા, એક ફરાર
Source: Aajkaal Gujarati