જામનગરના લાલપુર નજીક મુરીલા ગામ પાસે સિક્યુરિટી કામને લઈને માથાકૂટ થઈ. જેડી સિક્યુરિટીના હેડ સહિત ૬ અજાણ્યા શખ્સોએ મુંબઈના યુવકની કાર રોકી ધોકાઓથી હુમલો કરી બારીઓના કાચ અને સાઇડ મિરર તોડી નાખ્યા. પોલીસે બીએનએસની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
જામનગરમાં સિક્યુરિટી એજન્સીના વાહન પર હુમલો
Source: Aajkaal Gujarati