રશિયાએ ભારતના સ્થાયી સભ્યપદને ટેકો આપ્યો

રશિયાએ ભારતના સ્થાયી સભ્યપદને ટેકો આપ્યો

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે સુરક્ષા પરિષદમાં સુધારાની જરૂરિયાત પર ભાર મૂકતાં ભારત અને બ્રાઝિલની સ્થાયી સભ્યપદની દાવેદારીને સમર્થન આપ્યું છે. તેમણે પશ્ચિમી દેશોને વધારાની સ્થાયી બેઠકો આપવાનો વિરોધ કર્યો હતો. આ પહેલાં મોરિશિયસે પણ ભારતને ટેકો આપ્યો હતો.

Source: BBC Gujarati

More in Politics

Read the live feed on ZapIndies