ગાંધીનગર મહાનગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠકો માટે નામાંકન પ્રક્રિયા પૂર્ણ થઈ છે. ભાજપ અને કોંગ્રેસે તમામ બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા છે, જ્યારે અપક્ષો પણ મેદાનમાં છે. ભાજપે વિકાસના આધારે જીતનો દાવો કર્યો છે, તો કોંગ્રેસે પરિવર્તનનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ફોર્મ ચકાસણી સપ્ટેમ્બરે અને પરત ખેંચવાની છેલ્લી તારીખ 29 સપ્ટેમ્બર છે.
ગાંધીનગર મહાનગરપાલિકાની 44 બેઠકો પર નામાંકન પૂર્ણ
Source: VTV Gujarati