ગુજરાતમાં ચૂંટણી પહેલા ભાજપમાં આંતરિક વિવાદ ઉગ્ર બન્યો છે. પહેલીવાર એક રાજ્યમાં બે સહસંગઠન મહામંત્રી નિમાયા છે, જેમાં અરુણ બિન્નાડીને સૌરાષ્ટ્રની જવાબદારી સોંપાઈ છે. નર્મદા, ભરૂચ સહિત ત્રણ જિલ્લા પ્રમુખોને મિડ-ટર્મમાં બદલવા પડ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્મિક વક્તવ્યો અને જામનગરના નેતાઓના વીડિયો વાયરલ થઈ રાજકીય ચર્ચા ગરમાવી છે.
ગુજરાત ભાજપમાં આંતરિક વિવાદ અને વાયરલ વીડિયોની ચર્ચા
Source: VTV Gujarati