ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલવા માટે અમેરિકા સામે ત્રણ શરતો સાથે વાતચીતનો પ્રસ્તાવ મૂક્યો છે. વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીના જણાવ્યા અનુસાર, કતાર મારફતે મોકલાયેલો આ પ્રસ્તાવ જૂન 2026ની સમજૂતીમાં પહેલેથી સામેલ છે. અમેરિકા સ્વીકારે તો પાંચ દિવસમાં નાકાબંધી હટી શકે, છઠ્ઠા દિવસે હોર્મુઝ ખૂલે અને સાતમા દિવસે વાતચીત શરૂ થાય.
ઈરાને હોર્મુઝ ખોલવા અમેરિકા સામે 3 શરતો મૂકી
Source: Zee 24 Kalak