સુરતમાં રસી બાદ ડાયાબિટીસની દવા, પાંચ બાળકો આઈસીયુમાં

સુરતમાં રસી બાદ ડાયાબિટીસની દવા, પાંચ બાળકો આઈસીયુમાં

સુરતના પલસાણા ખાતે 'મમતા દિવસ' રસીકરણ કાર્યક્રમમાં આરોગ્ય કર્મચારીએ પેરાસિટામોલને બદલે ભૂલથી ડાયાબિટીસની ગ્લાગ્લિમીપ્રાઇડ 2 એમજી દવા પાંચ બાળકોને આપી દેતાં તેમની હાલત ગંભીર બની. બધાંને આઈસીયુમાં દાખલ કરાયાં છે, એક બાળકનું જીવન જોખમમાં છે. આરોગ્યમંત્રીએ તપાસના આદેશ આપી બેદરકાર મહિલા આરોગ્ય કર્મચારીને સસ્પેન્ડ કરી છે.

Source: BBC Gujarati

More in Health & Wellness

Read the live feed on ZapIndies