દવાની MRP પર મોટો સવાલ: ₹6,200ની દવા ₹65,000માં?

દવાની MRP પર મોટો સવાલ: ₹6,200ની દવા ₹65,000માં?

ધ ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિએશનના પ્રમુખ જશવંત પટેલે દવાઓની MRP અને પડતર કિંમત વચ્ચે મોટા તફાવતનો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું કે ₹6,200ની પડતર કિંમતવાળી દવા પર ₹65,000 સુધીની MRP છપાયેલી હોવાના કિસ્સા સામે આવ્યા છે. તેમણે 250થી 300 પ્રોડક્ટ્સની તપાસ અને MRP નક્કી કરવામાં વધુ નિયંત્રણની માગ કરી છે.

Source: Mantavya News

More in Health & Wellness

Read the live feed on ZapIndies