22 રાજ્યોમાં ભારે વરસાદનું રેડ-ઓરેન્જ એલર્ટ

22 રાજ્યોમાં ભારે વરસાદનું રેડ-ઓરેન્જ એલર્ટ

ભારતીય હવામાન વિભાગ (IMD) એ 27 સપ્ટેમ્બરે દેશના 22થી વધુ રાજ્યોમાં વાવાઝોડા, ગાજવીજ અને તેજ પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ પર સર્જાયેલા ડિપ્રેશનને કારણે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી-NCR, હરિયાણા અને બિહારમાં મુશળધાર વરસાદની સંભાવના છે. ઉત્તરાખંડમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે અને ચાર ધામ યાત્રા બે દિવસ સ્થગિત કરાઈ છે.

Source: Gujarati Jagran

More in Top Stories

Read the live feed on ZapIndies