નાગાલૅન્ડના દિગ્દર્શક તેજા રિયોની પ્રથમ ફીચર ફિલ્મ 'અંગ'એ ટોરોન્ટો ઇન્ટરનૅશનલ ફિલ્મ ફૅસ્ટિવલમાં પ્લૅટફૉર્મ પ્રાઇઝ જીતી છે. કોન્યાક ભાષામાં બનેલી આ ફિલ્મ 1960ના દાયકાની નાગાલૅન્ડની પૃષ્ઠભૂમિ પર વંશપરંપરાગત વડા અંગબા અને તેમના પુત્રની વાર્તા કહે છે. આ જીતથી ફિલ્મને 2027ના ઑસ્કર સુધી પહોંચવાનો અસામાન્ય માર્ગ ખૂલ્યો છે.
નાગાલૅન્ડની કોન્યાક ફિલ્મ 'અંગ'ને ટોરોન્ટોમાં પ્લૅટફૉર્મ પ્રાઇઝ
Source: BBC Gujarati