એમેઝોન પ્રાઇમના રિયાલિટી શો 'રાઇઝ એન્ડ ફોલ 2'માં સારા ગુરપાલે ખુલાસો કર્યો છે કે કેટલાક ક્રિકેટર્સ તેને મેસેજ કરે છે. હોસ્ટ વીરેન્દ્ર સહવાગે તેની ચેટ જોવાની માંગ કરતાં સારાએ ફોનમાં ચેટ બતાવી હતી. સહવાગે મજાકમાં કહ્યું કે આમાં લેફ્ટી, રાઈટી અને કીપર પણ છે. આ મજેદાર વાતચીતની ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
સારા ગુરપાલે શોમાં ક્રિકેટર્સના મેસેજનો ખુલાસો કર્યો
Source: TV9 Gujarati