રામાયણનું નવું પોસ્ટર રિલીઝ, રામ-સીતા-લક્ષ્મણ એક ફ્રેમમાં

રામાયણનું નવું પોસ્ટર રિલીઝ, રામ-સીતા-લક્ષ્મણ એક ફ્રેમમાં

નિતેશ તિવારીની ફિલ્મ 'રામાયણ'નું નવું પોસ્ટર રિલીઝ થયું છે, જેમાં રણબીર કપૂર (રામ), સાઈ પલ્લવી (સીતા) અને રવિ દુબે (લક્ષ્મણ) એકસાથે દેખાયા છે. આ ફિલ્મ બે ભાગમાં આવશે, પ્રથમ ભાગ દિવાળી 2026માં અને બીજો ભાગ દિવાળી 2027માં રિલીઝ થશે. ફિલ્મ હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષામાં IMAX સિનેમાઘરોમાં રજૂ થશે.

Source: News18 Gujarati

More in Entertainment

Read the live feed on ZapIndies