સોમવારનું રાશિફળ: મહેનતનું સારું ફળ, વાદવિવાદમાં કાળજી

સોમવારનું રાશિફળ: મહેનતનું સારું ફળ, વાદવિવાદમાં કાળજી

સોમવાર (28 સપ્ટેમ્બર 2026)ના રાશિફળ મુજબ મહેનતનાં પ્રમાણમાં સારું ફળ મળશે, પરંતુ વાદવિવાદમાં કાળજી રાખવી પડશે. કેટલીક રાશિના જાતકોને કામકાજમાં સફળતા અને આર્થિક લાભ થશે, જ્યારે અમુક રાશિના જાતકોએ શેર બજારમાં સાવચેતી રાખવી પડશે. આજે ભાદરવો વદ બીજ, રેવતી નક્ષત્ર અને ધ્રુવ યોગ છે.

Source: VTV Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies