સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં બુધ, સૂર્ય, ગુરુ અને શનિની ગ્રહસ્થિતિ કેટલીક રાશિઓ માટે ફાયદાકારક રહેશે. મેષ અને વૃષભ રાશિના જાતકોને કારકિર્દી, વ્યવસાય અને નાણાકીય બાબતોમાં અનુકૂળ પરિણામ મળવાની શક્યતા છે. રોકાણમાં નફો, નોકરીમાં પ્રગતિ અને લાંબા સમયથી અટકેલા કામમાં સફળતાના યોગ છે.
સાપ્તાહિક રાશિફળ: મેષથી મીન સુધી, આ અઠવાડિયું કોના માટે શુભ?
Source: VTV Gujarati