પિતૃ પક્ષ દરમિયાન નવું ઝાડુ, મીઠું અને સરસવનું તેલ ખરીદવું શુભ મનાય છે, જે ઘરમાંથી પિતૃદોષ અને નકારાત્મકતા દૂર કરે છે. આ 16 દિવસોમાં નવું મકાન, વાહન, સોનું-ચાંદી કે મોજશોખની વસ્તુઓ ખરીદવાનું ટાળવું જોઈએ. આ સમય પિતૃઓના સ્મરણ અને સાધનાનો છે, ઉત્સવનો નહીં.
પિતૃ પક્ષમાં ઝાડુ, મીઠું અને સરસવનું તેલ ખરીદવું શુભ
Source: VTV Gujarati