હવામાન વિભાગે 28 સપ્ટેમ્બરે દેશના 20 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને 75 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહારમાં ભારે વરસાદથી તાપમાન ઘટશે, પરંતુ પૂર અને જળબંબાકારની સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ અને ઉત્તરાખંડમાં પણ મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે.
20 રાજ્યોમાં મુશળધાર વરસાદનું એલર્ટ, 75 કિમીની ઝડપે પવન
Source: VTV Gujarati