2023ના કાયદા પછી ચૂંટણી કમિશનર સામે કોર્ટમાં જઈ શકાય નહીં તેવો દાવો ખોટો છે. બંધારણની કલમ 329(B) હેઠળ ચૂંટણી દરમિયાન ન્યાયિક હસ્તક્ષેપ પર પ્રતિબંધ છે, પરંતુ પરિણામ બાદ 45 દિવસમાં ચૂંટણી પિટિશન દાખલ કરી શકાય છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાઓએ આ સિદ્ધાંતો સ્પષ્ટ કર્યા છે.
ચૂંટણી કમિશનર પર કાયદો લાગુ નથી પડતો? હકીકત શું છે
Source: Gujarat First