સાગબારામાં વન જમીન વિવાદ ફરી ઉગ્ર, સાંસદ વસાવાનો વિરોધ

સાગબારામાં વન જમીન વિવાદ ફરી ઉગ્ર, સાંસદ વસાવાનો વિરોધ

નર્મદા જિલ્લાના સાગબારા-ખોપીમાં જંગલ જમીન પર ખેતીના હક મુદ્દે ખેડૂતો અને વન વિભાગ વચ્ચે ઘર્ષણ ફરી ભડક્યું છે. ખેડૂતોને અટકાવીને ડિટેન કરાતાં સાંસદ મનસુખ વસાવા ઘટનાસ્થળે પહોંચ્યા અને વન વિભાગની બેધારી નીતિ સામે વિરોધ કર્યો. 25 દિવસના ધરણા અને સરકારી ખાતરી બાદ પણ ઉકેલ ન આવતાં ખેડૂતોએ એક અઠવાડિયામાં નિર્ણય માગ્યો છે, નહીં તો ગાંધીનગર સુધી આંદોલનની ચેતવણી આપી છે.

Source: Gujarat First

More in Politics

Read the live feed on ZapIndies