પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરના ઝેલમ વેલીમાં નોગ્રાન ગામના સંદીસે 11 વર્ષની ઉંમરે શિક્ષકના ડરથી ઘર છોડી દીધું હતું. 66 વર્ષ બાદ 77 વર્ષે અબ્દુલ અઝીઝ નામે ઓળખાતા તેઓ પરત ફર્યા ત્યારે માતાપિતા અને ભાઈબહેનોનું અવસાન થઈ ગયું હતું. નવી પેઢીએ તેમનું સ્વાગત કર્યું.
શિક્ષકના ડરથી ઘર છોડનાર 66 વર્ષ પછી પરત
Source: BBC Gujarati