અફઘાનિસ્તાનના નુરિસ્તાન પ્રાંતમાં સરહદ પાર કરીને ઘૂસેલા 28 આતંકવાદીઓને મારી નાખવામાં આવ્યા છે અને 32ને પકડી લેવાયા છે. તાલિબાન સરકારના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે આ IS આતંકવાદીઓ હતા, જેમને પાકિસ્તાની લશ્કરનું સમર્થન હતું. પાકિસ્તાને આ આરોપોને ફગાવી દીધા છે. બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે.
પાક-અફઘાન સરહદે લડાઈ, 28 આતંકી માર્યા, 32 પકડાયા
Source: Aajkaal Gujarati