સગીરોના સોશિયલ મીડિયા ઉપયોગ મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે કાયદાકીય સુરક્ષા અને નિયમન અંગે પગલાં લેવા કહ્યું છે. કોર્ટે જરૂરી નિયમન ન થાય તો IT કાયદા હેઠળ દિશાનિર્દેશની જરૂર પડી શકે તેમ જણાવ્યું. આ મામલો Just Rights for Children Allianceની અરજી સાથે જોડાયેલો છે, જેમાં વેરિફાઇડ પેરેન્ટલ કન્સેન્ટ, વય ચકાસણી અને ઓનલાઈન સુરક્ષા માટે અસરકારક વ્યવસ્થાની માંગ કરાઈ છે.
સગીરોના સોશિયલ મીડિયા ઉપયોગ પર સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી
Source: Mantavya News