રાણપુર અને બરવાળા APMCમાં ચેરમેન-ડે. ચેરમેનની બિનહરીફ વરણી

રાણપુર અને બરવાળા APMCમાં ચેરમેન-ડે. ચેરમેનની બિનહરીફ વરણી

બોટાદ જિલ્લાના રાણપુર અને બરવાળા APMCમાં ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનની બિનહરીફ વરણી થઈ છે. બરવાળામાં સુરેશભાઈ ગઢીયા ચેરમેન અને દિલાવરસિંહ ઝાલા ડેપ્યુટી ચેરમેન બન્યા છે, જ્યારે રાણપુરમાં કિશોરભાઈ ધાધલ ચેરમેન અને લખમણભાઈ મેટાલીયા ડેપ્યુટી ચેરમેન તરીકે પસંદ થયા છે. ચૂંટણી અધિકારીએ સત્તાવાર જાહેરાત કરી છે.

Source: Mantavya News

More in Top Stories

Read the live feed on ZapIndies