એસઆઇઆર વિવાદ: ચૂંટણીપંચની સ્પષ્ટતા, વિપક્ષના સવાલ યથાવત્

એસઆઇઆર વિવાદ: ચૂંટણીપંચની સ્પષ્ટતા, વિપક્ષના સવાલ યથાવત્

ચૂંટણીપંચે શનિવારે બેઠક યોજીને કહ્યું કે એસઆઇઆર સંબંધિત તમામ નિર્ણય ત્રણેય ચૂંટણી કમિશનરોની સર્વસંમતિથી લેવાયા છે. પંચે પ્રક્રિયામાં કેટલાક બદલાવ પણ જાહેર કર્યા. કૉંગ્રેસે સ્પષ્ટતાને ટાળનારી ગણાવી, એસઆઇઆર રોકવા અને મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માગ કરી. ભાજપે પંચના નિવેદનનું સ્વાગત કર્યું.

Source: BBC Gujarati

More in Politics

Read the live feed on ZapIndies