ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર વિરુદ્ધ ગુજરાતમાં કૉંગ્રેસનાં વિરોધ પ્રદર્શનો

ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર વિરુદ્ધ ગુજરાતમાં કૉંગ્રેસનાં વિરોધ પ્રદર્શનો

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ સાથે કૉંગ્રેસે ગુજરાતના ખેડા, પંચમહાલ, તાપી, ગીર સોમનાથ, જૂનાગઢ, નર્મદા, ભુજ, રાજકોટ અને જામનગર સહિત ઠેર-ઠેર વિરોધ પ્રદર્શનો યોજ્યાં હતાં. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં ખેડામાં જ્ઞાનેશકુમારને પદ પરથી દૂર કરી જેલમાં મોકલવાની માંગ કરાઈ હતી. 'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલમાં ચૂંટણી કમિશનરો સુખબીરસિંહ સંધુ અને વિવેક જોશીએ દસ મહિનામાં 14 વાંધા નોંધાવ્યાનો દાવો કરાયો છે.

Source: BBC Gujarati

More in Politics

Read the live feed on ZapIndies