બરોડા ડેરીના ડેસર ઝોનના ડિરેક્ટર સુરપાલસિંહ પરમારે પશુપાલકોના હિતમાં MDને 9 મુદ્દાનો પત્ર લખ્યો છે. તેમાં દૂધના સારા ભાવફેર, પૂરથી બંધ દૂધ મંડળીઓ ફરી શરૂ કરવા, ફેટ-એસએનએફ પરીક્ષણમાં પારદર્શિતા અને ઓનલાઇન ફરિયાદ નિવારણની માંગ કરાઈ છે. નાના પશુપાલકો માટે કલ્યાણ યોજનાઓ અને પશુ આહાર-આરોગ્ય સેવાઓની સુવિધા માંગવામાં આવી છે.
બરોડા ડેરીના ડિરેક્ટરનો MDને 9 મુદ્દાનો પત્ર
Source: Mantavya News