જિઓ-બીપી અને નાયરા એનર્જીએ દેશભરના પંપો પર ડીઝલ વેચાણની મર્યાદા 50 લીટર કરી છે. વૈશ્વિક ક્રૂડ ઓઇલ ભાવ વધારા અને રિફાઇનિંગ ખર્ચને કારણે લેવાયેલા આ પગલાથી લાંબા અંતરના ટ્રક ચાલકોને ભારે મુશ્કેલી પડી છે. ટ્રાન્સપોર્ટ યુનિયનોએ ચેતવણી આપી છે કે સ્થિતિ લંબાય તો સપ્લાય ચેઇન પર અસર થશે.
ડીઝલ પર 50 લીટરની મર્યાદા, ટ્રાન્સપોર્ટ જગતમાં ચિંતા
Source: Gujarati Jagran