મગફળી રજિસ્ટ્રેશનમાં ૧૫ દિવસનો વધારો, અંતિમ તારીખ ૨૫ ઓક્ટોબર

મગફળી રજિસ્ટ્રેશનમાં ૧૫ દિવસનો વધારો, અંતિમ તારીખ ૨૫ ઓક્ટોબર

રાજકોટના જામકંડોરણામાં સહકારી સંસ્થાઓની સાધારણ સભામાં કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ટેકાના ભાવે મગફળી સહિતની ખરીદીના રજિસ્ટ્રેશનમાં ૧૫ દિવસનો વધારો કરવાની જાહેરાત કરી. અગાઉ ૧૦ ઓક્ટોબરની અંતિમ તારીખ હવે ૨૫ ઓક્ટોબર કરવામાં આવી છે. ખેડૂતોના મગફળીના પાથરા જોઈને સરકારે આ નિર્ણય લીધો છે. સભામાં ગત વર્ષનો હિસાબ રજૂ કરાયો અને સહકારી મંડળીઓને યોજનાઓનો લાભ આપવા ચર્ચા થઈ.

Source: Aajkaal Gujarati

More in Business & Finance

Read the live feed on ZapIndies