ઓડિટ કરદાતાઓને ITR ફાઇલ કરવા 21 નવેમ્બર સુધીની મુદત

ઓડિટ કરદાતાઓને ITR ફાઇલ કરવા 21 નવેમ્બર સુધીની મુદત

સીબીડીટીએ ટેક્સ ઓડિટ કરાવતા કરદાતાઓને મોટી રાહત આપી છે. આકારણી વર્ષ 2026-27 માટે ITR ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 ઓક્ટોબરથી લંબાવીને 21 નવેમ્બર 2026 કરવામાં આવી છે. ટેક્સ ઓડિટ રિપોર્ટ સબમિટ કરવાની તારીખ પણ 30 સપ્ટેમ્બરથી 21 ઓક્ટોબર 2026 કરાઈ છે. આનાથી કરદાતાઓ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને ઓડિટ પૂર્ણ કરવા વધુ સમય મળશે.

Source: Aajkaal Gujarati

More in Business & Finance

Read the live feed on ZapIndies