ચૂંટણી પંચ વિવાદ પર ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર

ચૂંટણી પંચ વિવાદ પર ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર

ચૂંટણી પંચની કામગીરી પર ઉઠાવવામાં આવેલા સવાલો મુદ્દે ભાજપે કોંગ્રેસ પર આકરો પલટવાર કર્યો છે. ભાજપ પ્રવક્તા ડૉ. અનિલ પટેલે કહ્યું કે ચૂંટણીમાં નિશ્ચિત હાર ભાળી ગયેલી કોંગ્રેસ સંવૈધાનિક સંસ્થાઓને બદનામ કરવાના પાયાવિહોણા પ્રયાસો કરી રહી છે. તેમણે કોંગ્રેસ પર કકળાટ કરવાનો આરોપ મૂક્યો અને કહ્યું કે દેશની સ્વાયત્ત સંસ્થાઓમાં વિશ્વાસ રાખવો જોઈએ.

Source: Gujarat First

More in Politics

Read the live feed on ZapIndies