ભાજપના સાંસખ મનસુખ વસાવાનો ગંભીર આક્ષેપ

ભાજપના સાંસખ મનસુખ વસાવાનો ગંભીર આક્ષેપ

ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ડેડિયાપાડા બેઠક પર આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાને જીતાડવામાં ભાજપના સ્થાનિક નેતાઓ અને હોદ્દેદારો સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે પક્ષમાં અંદરોઅંદર વિરોધ પ્રકટ કરતાં ચેતવણી આપી કે વિરોધ પક્ષને મદદ કરનારને સહન નહીં કરાય. તેમણે ભ્રષ્ટાચાર અને હપ્તાખોરીના આરોપો પણ લગાવ્યા હતા.

Source: Zee 24 Kalak

More in Politics

Read the live feed on ZapIndies