ચૂંટણી પંચ પર વિવાદ: કોંગ્રેસ-ભાજપ આમને-સામને

ચૂંટણી પંચ પર વિવાદ: કોંગ્રેસ-ભાજપ આમને-સામને

SIR અને મતદાર યાદીને લઈને કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જંગ છેડાઈ છે. રાહુલ ગાંધીએ 2024ની ચૂંટણીમાં ગેરરીતિના આરોપ મૂકી SIR રોકવાની માંગ કરી છે, જ્યારે સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ પર હારનું આત્મમંથન ન કરીને ચૂંટણી પંચને નિશાન બનાવવાનો આરોપ મૂક્યો છે. ચૂંટણી પંચે આરોપોને નકાર્યા છે.

Source: Gujarat First

More in Politics

Read the live feed on ZapIndies