નવી દિલ્હીમાં પત્રકાર પરિષદમાં ભાજપ નેતા સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ પર લોકતાંત્રિક માળખા અને બંધારણીય સંસ્થાઓને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે ચૂંટણી પંચ મતદાતા યાદીમાંથી મૃત અને ડુપ્લિકેટ નામો દૂર કરી રહ્યું છે, ત્યારે કોંગ્રેસ તેનો વિરોધ કેમ કરે છે. તેમણે કોંગ્રેસ પર હારનો દોષ ચૂંટણી પંચ પર મઢવાનો આરોપ મૂક્યો.
સ્મૃતિ ઈરાનીનો કોંગ્રેસ પર પલટવાર
Source: Chitralekha Gujarati