સમાજવાદી પાર્ટીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસિડેન્ટ અને રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીના પુત્ર ધનરાજ નથવાણીને ઉત્તર પ્રદેશથી રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કર્યા છે. તેઓ 30 સપ્ટેમ્બરે રામગોપાલ યાદવ સાથે ઉમેદવારી પત્ર ભરશે. ઉત્તર પ્રદેશની 10 બેઠકો માટે 16 ઓક્ટોબરે મતદાન થશે. જીત્યા તો પિતા-પુત્ર બંને રાજ્યસભામાં હશે.
સપાએ ધનરાજ નથવાણીને રાજ્યસભા ઉમેદવાર બનાવ્યા
Source: Mantavya News