ઓસ્ટ્રેલિયામાં શોધાઈ જૈવિક ઉંમર ઘટાડતી ડાયેટ

ઓસ્ટ્રેલિયામાં શોધાઈ જૈવિક ઉંમર ઘટાડતી ડાયેટ

સિડની યુનિવર્સિટીના સંશોધકોએ એવી ડાયેટ શોધી છે જે ચાર અઠવાડિયામાં જૈવિક ઉંમર ઘટાડી શકે છે. 65-75 વર્ષના 104 વરિષ્ઠો પરના અભ્યાસમાં હાઈ-કાર્બ ડાયેટ સૌથી અસરકારક રહી, જેનાથી ઉંમર સરેરાશ સાડા ત્રણ વર્ષ ઘટી. 94 ટકા સહભાગીઓનું વજન પણ ઘટ્યું. સંશોધકો મુજબ માત્ર વજન ઘટવું નહીં, ડાયેટની ગુણવત્તા મહત્વપૂર્ણ છે.

Source: Aajkaal Gujarati

More in Health & Wellness

Read the live feed on ZapIndies