રાજકોટ મનપાની શિક્ષણ સમિતિની ચૂંટણી બિનહરીફ

રાજકોટ મનપાની શિક્ષણ સમિતિની ચૂંટણી બિનહરીફ

રાજકોટ મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 12 બેઠકો માટે ભાજપના 11 અને કોંગ્રેસના 1 ઉમેદવારે નામાંકન રજૂ કરતાં તમામ બિનહરીફ ચૂંટાયા છે. ભાજપે 13 નામ જાહેર કર્યા હતા, જેમાં પશ્ચિમ રાજકોટમાંથી સૌથી વધુ 7 ઉમેદવારો છે. આ સમિતિ 100થી વધુ પ્રાથમિક શાળાઓ અને વાર્ષિક રૂ.100 કરોડથી વધુના બજેટનું સંચાલન કરે છે.

Source: Aajkaal Gujarati

More in Politics

Read the live feed on ZapIndies