વડગામમાં મેવાણી પર ₹4 લાખ લેવા અને બોગસ વોટિંગનો આક્ષેપ

વડગામમાં મેવાણી પર ₹4 લાખ લેવા અને બોગસ વોટિંગનો આક્ષેપ

બનાસકાંઠાના વડગામ તાલુકાના ટોડકિયા ગામની ગ્રામસભામાં ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી પર પાલનપુર સર્કિટ હાઉસમાં ₹4 લાખ રોકડ લેવા અને ગેરહાજર મતદારોના નામે બોગસ મતદાન કરાવવાનો આક્ષેપ થયો છે. મેવાણીએ આ મામલાને પક્ષનો આંતરિક મામલો ગણાવતાં ભાજપે કોંગ્રેસની બેવડી નીતિ સામે પ્રહારો કર્યા છે. ઘટનાનો વીડિયો વાયરલ થતાં ઉત્તર ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે.

Source: Gujarat First

More in Politics

Read the live feed on ZapIndies