રાજકોટ સિવિલમાં મૃતદેહની અદલાબદલી, પરિવારને આઘાત

રાજકોટ સિવિલમાં મૃતદેહની અદલાબદલી, પરિવારને આઘાત

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 92 વર્ષીય હરસુખલાલ ઠાકરનો મૃતદેહ અન્ય પરિવારને સોંપાયો અને બિનવારસી માનીને અગ્નિસંસ્કાર કરી દેવાયો. પરિવાર મૃતદેહ લેવા આવતાં ખબર પડી. સિવિલ અધિક્ષકે તપાસ કમિટી અને SOP બનાવવાની જાહેરાત કરી છે.

Source: Aajkaal Gujarati

More in Crime

Read the live feed on ZapIndies